Wednesday, November 30, 2016

આંસુઓ

" આંસુ"

ખૂણામાંથી
પ્રત્યક્ષ, નયન
સમક્ષ થાય છે ,
આજે
મારી પાસે એ
મૂડી નથી !!

મેવાડા ભાનુ "શ્વેત

No comments:

Post a Comment