મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ જીવન લખી ગઝલ છતા ન અટકી કલમ
દરીયા સરીખો છે વિરહ ન ખાલી થાય નયન
નાવ મારી મધદરીયે કસમ તારી હો સનમ
હથેળીએ મૂકી છે મહેંદી યાર નીભાવ રસમ !
આ જીવન નહિ મટે રોગ બસ એક તું છે મરહમ
મેવાડા ભાનુ "શ્વેત
No comments:
Post a Comment