તારો ક્યાંય અણસાર નથી,
આ દિવાળીનો તહેવાર નથી!
આવી અઢળક શુભેચ્છાઓ ,
ને તમારો વહેવાર નથી .
ને છતા હું ઘાયલ થઈ ગયો ,
મારા તન પર એકે વાર નથી!
દરીયાનો ખારાશ તો કમ છે,
મારા અશ્રુઓ જેવો ખાર નથી!
જા સનમ ખુલે આમ કહું છું
શ્વેત " તારો હવે યાર નથી !!!!
મેવાડા ભાનુ ' શ્વેત
No comments:
Post a Comment