Tuesday, September 20, 2016

નનામી

નનામી ,,

તારી તરફેણ થી
મારુ
મન
મનાવવું ,
હૃદય ફેરવવું ,
જાણે
અંતિમ
મારી
નનામી !!!

શ્વેત " મેવાડા ભાનુ

No comments:

Post a Comment