Saturday, September 3, 2016

સમય

સમય.......

પહેલાં
ભીતપરનાં
તડકા પરથી
સમયને  પારખતા
હવે
ભીત પરની
ઘડિયાળ પરથી !!!!!

મેવાડા ભાનુ "શ્વેત

No comments:

Post a Comment