મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એક બાજુ નસીબ મારુ શુન્ય બાજુ બીજી સફળતા મળે કેમ લાગે છે વિધાતાનું કાગળ કોરું ! એજ ઇસારો આપે કે કેમ ,? લખી નાખ આ કાગળમાં તું જ ભાવિ તારું , અંતે ઈશ્વરના હસ્તાક્ષર માં લખેલું જાણે , તથાસ્તુ ,તથાસ્તુઃ તથાસ્તુઃ
શ્વેત મેવાડા ભાનુ
No comments:
Post a Comment