. . . મિત્રતા દિવસની શુભેચ્છાઓ .
. . બીજાને હિંમત આપવી સહેલી છે પણ જાતને સમજાવવી ઘણી મુશ્કેલ હશે આ વાત સાચી છે એટલે સુખ દુઃખમાં એક બીજાને હિંમત આપવા કદાચ ઇશ્વરે આ દોસ્ત નામનો સંબંધ , પ્રેમ ને ઘડ્યો હશે જેથી એક બીજાની હિંમત જિંદગીભર ટકી રહે .
શ્વેત " મેવાડા ભાનુ
No comments:
Post a Comment