Monday, August 1, 2016

જાણ થઈ

જાણ થઈ !!!

તમે મને ચાહો છો  જાણ થઈ ,
ને મને જોવો છો અજાણ થઈ .

આવ્યા આવ્યા અમે જાન લઈ  તમને લેવા ,
હવે બાંધ ગીત વેવાણ થઈ .

છે એટલે હાથમાં હાથ
મારો સદા ,
તારણમાંથી  તારી હવે પ્રમાણ થઈ .

જોઈ શકું છું તડપતુ પ્રત્યક્ષ મારું દિલ,
કાગળ પર લાગણી હવે લખાણ થઈ !

શ્વેત " તમે છો સમણામાં કાયમ દરિયો ,
ને પ્રિયતમાં પ્રેમમાં  વહાણ થઈ !

શ્વેત  " મેવાડા ભાનુ
01-08-2016��

No comments:

Post a Comment