મારા જન્મદિવસ નિમિત્તે
એક ગઝલ ...
તમામ wish ,,,કરતા મિત્રોનો
દિલથી આભાર ....
વાદળા આભમાં ઊડતા નીકળ્યા ,
વાયરા સંગ એ ઝૂલતા નીકળ્યા .
જિંદગી જેમણે પ્રેમથી સાચવ્યો,
માણસો આજ એ બાળતા નીકળ્યા !
ને મળી ચાંદની ચાંદને એ ખરું ,
તારલા એક એક ખરતાં નીકળ્યા !
બાળપણ આપણું મોજથી નીકળ્યું,
જે ગયા જિંદગી માણતા નીકળ્યા!
છે બધું આપણું ને નથી એમ પણ ,
જીવતા " શ્વેત ' એ ,ચાલતા નીકળ્યા !
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment