મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
વાદળ થઈ એ સરક્યા ન રહેવાયું એ સરક્યા
ઇચ્છા એજ હતી અમારી ઘડીકમાં જ એ મલક્યા
નજીક આવ્યા અમે તો પ્રેમને હવે એ સમજ્યા
શરમાળ હતા એટલા કે નામમા આઘુ એઓઢ્યા
શ્વેત " કેટલી લખે ગઝલ ના સમજે હવે સમજ્યા !
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment