Thursday, June 30, 2016

થઈ ગયો

પ્રેમ  કરીને  બરબાદ થઈ  ગયો ,
સંબંધોમાં   બાદ બાદ થઈ  ગયો .

મળી  તમારી સાથે  અમારી  શું નેણો
ચાર  આંખનો   સંવાદ     થઈ ગયો !

પ્રેમીઓ  મળ્યા  શું  બાગ બગીચામાં
ફૂલોની  સુગંધોમાં વાદ વિવાદ થઈ ગયો.

જ્યારે    મળી  કંકોત્રી   હાથોમાં   મારા
દિલનો   નસીબ સાથે  ઉન્માદ થઈ ગયો !

શ્વેત "  સાંભળી  જવાબ   એમનો
જીંદગી  આખી  ગદગદ થઈ ગયો !

��શ્વેત " મેવાડા ભાનુ��

No comments:

Post a Comment