Monday, June 20, 2016

શેર....

:
......થોડાક શેર...
હજીયે ખબર ન પૂછ્યા મારા એમને ,
ચાર માણસો ના ખભે હતો

શુ લખુ તારા દિલને સ્પર્શે તેવું
દિલ જેવું ક્યાં તમારામાં છે

હજારો ગઝલો લખાય તારા નામે
તકલીફ શું તારા નામની આગે મારા નામે

શ્વેત

No comments:

Post a Comment