Wednesday, June 1, 2016

જીવનથી......

ગઝલ લખાતી નથી અમથી,

લખાય છે શબ્દે  શબ્દ ગમથી .

લખ્યું નથી  લખનાર નુ નામ,

વાંચશે નહિ  અમારી એ ઓળખાણથી.

વરસ  બદલાયુ નથી , છે પ્રેમ નું,

વરસે છે  વરસાદ હજી કસમથી.

હજીએ  ક્યાં છાનો  રહ્યો છું

રડી રહ્યો છું છેક જન્મથી.

શ્વેત ' જીવન જીવી ગયો એ ખબરથી,,

એ પણ હાયાઁ નથી જીવનથી.....


શ્વેત "મેવાડા ભાનુ

No comments:

Post a Comment