Saturday, May 7, 2016

."..મા "  કોણ છે?

કોઈ અનાથ
બાળકે
મને પૂછ્યું
"   હમણાં એક
મારા જેવો છોકરો
મા...મા...કહેતો ,
અને એને કોઈ એ
છાતીએ ચાંપ્યો ,,,,,,
તો  આ  " મા "
કોણ છે ?????
હું  નિશબ્દ રહ્યો ,,,
પણ
મારી બે આંખ
બોલી ગઈ ....!�

મેવાડા ભાનું " શ્વેત

No comments:

Post a Comment