મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
....
મમ્મી ' આ પંખો બંધ કર , કેટલો અવાજ કરે છે ઊંઘ નથી આવતી '
મમ્મી ઊઠીને જૂનો વીંઝણો લઇ આવી ...
બસ બેટા , હવે અવાજ નથી આવતોને...
વીંજણાનો અવાજ માને જ સંભળાતો રહ્યો ફર...ફર.....
@[100002533872240:મેવાડા ભાનું 'શ્વેત']
No comments:
Post a Comment