Sunday, May 29, 2016

શ્રી રામ કર.....

દુઃખના  દહાડા  વિરામ કર ,
માળા  લઇ  જય શ્રી રામ કર.

ભોળાને  જોઈ   પીડા ન કર,
ખુદા  તું  પણ સારા કરમ કર .

હાથો  બની  ક્યાં સુધી છેદ કરીશ,
બને તો  ટેકા દેવાનું ધરમ કર.

ભૂલ  થઈ  તો  પ્રસ્તાવો   કર ,
ગણેશ  બોલી નવ જનમ કર .

જો  કેવી  લાગે છે જૂની મીઠાશ
રોટલી  માટીની તવીએ ગરમ કર.....

@[100002533872240:મેવાડા ભાનું 'શ્વેત']

No comments:

Post a Comment