Tuesday, May 10, 2016

શું દિવસો હતા ખુદ કાનો પુકારતો અધરે રાખી વાંસળી ,,, આજ એ જ ગાવલડી હાલત કથળી..... મને લાગે છે કાના ની રાહ માં એમના આંસુઓ ના લીસોટા પડી ગયાં છે ઘણી વાર ઘરનો દરવાજો ખોલતા અવાજ મૌન રહે છે ,,, ત્યારે જોવું તો સામે ગરીબડી સૂકાયેલા આંસુઓ વાળી ગાવલડી નીરખું છું નક્કી આ દરવાજો પણ એના આંસુઓ ને સમજે છે એટલે ડૂસકા ને કારણે મૌન રહે છે.... શ્વેત " મેવાડા ભાનું...

No comments:

Post a Comment