Tuesday, April 26, 2022

રણ રૂપી જીવનમાં લીલોતરી બની
આવી છે તું
વિશ્વાસનો દરિયો છે
પ્રેમથી ભરપૂર છે
જેવી કલ્પના હતી એવું સ્વરૂપ લઈ આવી
તારી નજરોનો ઘાયલ, 
તારા હોઠોનો બંધાણી.
તારા પ્રેમનો પૂજારી 
બની
તને હદયથી પૂજતો રહીશ.
તારું સ્વાગત છે
મારી પ્રેમ ભરી લાગણીથી...
આવ મારામાં સમાઈ જા..
હું છલકાઈ જાઉં અનહદ તારા પ્રેમથી.

અંશ

No comments:

Post a Comment