Thursday, August 6, 2020

.....

તું ખરી પથર દિલ છે 
તારામાં લાગણી તો છે જ નહિ...
પ્રેમ , તો ક્યાંથી હોય !
દર્દ અને એય પ્રેમના કારણે 
મને નથી લાગતું તને જરાય અંશની ફિકર પણ રહી હોય.....
બસ પ્રેમ કરી ,પોતાની જિંદગીમાં ઓળઘોળ થઈ વાહ તારી વફાદારી!!
સાચું જ
વ્યક્તિને પારખવું બહુ અઘરું કામ તો છે જ 
અને એમાંય
કોઈના પ્રેમમાં લાગણીવશ ઓળઘોળ તો
નજ થવાય!
 મને તારી જેમ ટાઈમ પાસ કરતા ન આવડ્યું!!
 તને ધિક્કારવાનો ભાવ રોકી શકતો નથી
તે  છતાંય
અંશના દિલમાં તારું નામ કેમ છે ???

- ansh.   

No comments:

Post a Comment