Tuesday, September 11, 2018

ક્ષમા

" ક્ષમા "

માને ખબર છે
કે, દીકરાએ બહુ મોટી ભૂલ કરી છે..
સમાજમાં નામ ખોવડાયું છે
નીચું જોઈને ચાલવું પડે છે
વેણ કવેણ સાંભળવા પડે છે .
તે
છતાં ,
જ્યારે દીકરાપર આભ તૂટી પડે
ત્યારે
દીકરો કહે માં ! મને માફ કરી દે ...
ત્યારે
જગતમાં માં જ ,દીકરાને
ક્ષમા પાર્થે છે..

અંશ ખીમતવી....
ગામ- ખીમત

No comments:

Post a Comment