મારી એકાંતનો અંત આવી ગયો
કારણ બસ એ જ કે તું મને
હદ બહાર યાદ આવે છે .
પછી હું મારી જાતને
સંભાળી નથી શકતો.
અને હા તે આપેલો રૂમાલનો
એકેય ખૂણો કોરો નથી રહ્યો!
તારી સાથે વિતાવેલા દિવસોને
યાદ કરું અને જીવું છું બસ ....
કદાચ મરું છું એ વધારે
મારી જાતને બંધ બેસે છે પ્રિયે !
અંશ ખીમતવી
No comments:
Post a Comment