પી..પી...અને પોમ પોમ
કાનોમાં હજીએ ગુંજયા કરે ...
અડધી રાત થઈ તોય
રસ્તાઓ જાગે....
બિચારી સ્ટેટ લાઈટો સાવચેતી રાખે
લાલ આંખો થઈ તોય...
બજારમાં એ હલચલ ભાઈ
અરે ! દેશમાં ઘણા તો દસ જ વાગે હો
પછી હે ન નસકોરા બોલતા હોય...
પછી મેં જ મારી કલમને
કહ્યું ",શહેર છે આ શહેર...
અંશ ખીમતવી
No comments:
Post a Comment