Wednesday, May 30, 2018

દરિયે

દાંડી........
ખોબે ખોબે દરિયો
ભરી નાહ્યા અમે દાંડી...દરિયે
સુરતથી નવસારી, નવસારીથી દાંડી આવ્યા અમે દરિયે ...
મોબાઈલના કેમેરે કેમેરે સેલ્ફીમાં નાહ્યા અમે દરિયે...
કિનારે આખો માનવ મહેરામણ નાહ્યો આખે દરિયે
નાના ભૂલકાઓથી માંડી ઘરડાઓ નાહ્યા દરિયે
ખારા ખારા પાણીથી મીઠાઓમાં  નાહ્યા દરિયે
ગાંધીજીની સ્મૃતિએ આવ્યા અમે દરિયે
"અંશ"કહે  આજ મન ભરી નાહ્યા અમે   દરિયે...

અંશ ખીમતવી......( દાંડી)

No comments:

Post a Comment