Saturday, April 14, 2018

અછાંદસ

જિંદગી
આ જ છે ને
કાલે કોને ખબર શુ થવાનું ?
કોણ રહેવાનું ! કોણ જીવવાનું !
મૃત્યુ સત્ય છે ...
હું
એમ

કહું આંસુઓ ખારા જ હોય છે
પણ
પણ એકાદ ભૂતકાળની એક મીઠી
પળ યાદ કરી લેવી .....

અંશ ખીમતવી

No comments:

Post a Comment