મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ગઝલ
એક દિવસ મળવું રહ્યું , રોજ શુ ઝંખવુ રહ્યું !
એ પૂછે નહિ કેમ છો ? મારે શું હસવું રહ્યું !
બોલતાં નથી એ કાંઈ , લાગે છે ખસવું રહ્યું !
ચાંદ તું ના હસ હવે , મારે આથમવું રહ્યું!
" અંશે " આંખો શું ભરી, એમણે લૂછવું રહ્યું !
અંશ ખીમતવી🌸
No comments:
Post a Comment