Saturday, October 28, 2017

દોસ્ત !

દોસ્ત તારી દોસ્તી ,
 દોસ્ત તારી દોસ્તી ,
રોજ રોજ મસ્તી ,
કદીએ ના વિખૂટતી .
દોસ્ત તારી દોસ્તી હે ..... દોસ્ત

હો દિન હો કે રાત હો ,
હો સુખ કે દુઃખ હો ,
સાથ સાથ સંગાથ હો ,
દોસ્ત તારી દોસ્તી .. હે...દોસ્ત

દુશ્મન ભલે લાખ હો ,
તારો મારે સાથ હો ,
ખભે તારો હાથ હો ,
દોસ્ત તારી દોસ્તી ...હે દોસ્ત ...

ગીતો ગાન ગાવાના ,
ગાડીઓ લઈ ફરવાના ,
સંબંધો રોજ ખીલવાના ,
દોસ્ત તારી દોસ્તી ....

હે દોસ્ત તારી દોસ્તી,,
રોજ રોજ મસ્તી ......

અંશ ખીંમતવી

No comments:

Post a Comment