મારી લાડકી તું
બાંધે રાખડી તું
મારી લાડકી તું
પ્રેમનું વહાલ તું
હૈયાનો હાર તું
મીઠડો પ્યાર તું
મારી લાડકી તું ......
ઘરનો દિપક તું
સુખનો પ્રકાશ તું
અમીનું ઝરણું તું
મારી લાડકી તું...
પિતાનો પ્રાણ તું
માનો શ્વાસ તું
ભાઈનો સાથ તું
મારી લાડકી તું
મારી લાડકી તું
બાંધે રાખડી તું ...!
મેવાડા ભાનુ' શ્વેત
💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment