બાળગીત......
છમ છમ છમ છમ છમ
હું ભીંજાઉ છું છમ છમ છમ
છમ છમ છમ છમ છમ ......
મેઘો વરસે છે છમ છમ છમ
હું છબિયા કરું છમ છમ છમ
છમ છમ છમ છમ છમ.....
વીજળી ચમકે છે ચમ ચમ ચમ
વાયરો ગાય છે સન સન સન
છમ છમ છમ છમ છમ....
પાયલ રણકે છે ખન ખન ખન
ચૂડી ખનકે છે ખન ખન ખન
છમ છમ છમ છમ છમ ......
છમ છમ છમ છમ છમ
છમ છમ છમ છમ છમ
છમ છમ છમ છમ છમ .....
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment