Wednesday, May 24, 2017

ગઝલ

વરસાદ નો છાંટો પડ્યો ,
તે ભોકેલો  કાંટો પડ્યો  !

આવ્યો  હતો  ડેલી સુધી,
આજે ફરી  આંટો પડ્યો !

આઈ પછી લવ્યું કે તા ,
ગાલે કેવો  ચાટો પડ્યો !

ઘર વચમાં ભીત બની જતાં ,
ભા ' ભાઈ માં ફાંટો પડ્યો !

વિયોગની  સાંજ સમી ત્યાં ,
 એકલતાનો   સન્નાટો પડ્યો !

મેવાડા ભાનુ " શ્વેત "

No comments:

Post a Comment