Wednesday, May 17, 2017

ઉનાળાની
અગન વેરતી લૂ
પણ
ઘટાદાર છાયાની
ટાઢક જેવી લાગે છે
જ્યારે તારી નજર
અનિમેષ
મારી પર
ને
મારી
શીતળ
ઝરુખા પર  હોય .

મેવાડા ભાનુ " શ્વેત "

No comments:

Post a Comment