Monday, March 20, 2017

આગ ...

દિલમાં લાગેલી આગ
અશ્રુઓથી ઓલવાસે નહિ
ટાઢક તો મુજને ત્યારે  મળશે
"શ્વેત" જીવતા તો કહેવાશે નહિ !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment