Thursday, January 19, 2017

ભીતરમાં...

તમારું onlineનું દશ્ય
હદયની સામે હોય,
શબ્દો ધબકતા હોય !
દરિયો ભરી પ્રેમની
 રજૂઆત
કરવાની તમન્ના હોય ,
આંખો  આંસુઓના
સાગરમાં હીબકાતી હોય,
છતાંય
મૌન હૈયું , મૌન ટેરવું,,
મારું આ મૌન !
કેમ ?
પ્રેમ મારો આ સાચો ને
શુભ ચિંતક છે !
ત્યારે અશ્રુઓએ
સીમા ઓળંગી !
તે છતાં એક ટીપું
ગાલપર નહિ !
બસ વલોવાતો રહ્યો
વલોવાતો રહ્યો
ભીતરમાં ...!

મેવાડા ભાનુ " શ્વેત "
19,01,2017

No comments:

Post a Comment