Wednesday, January 25, 2017

દેશ મહાન છે...

 માટી નથી માનું માન છે
 મારા દેશની પહેચાન છે

 ગલી ગલીઓમાં ગૂંજે છે
 જય જવાન ,  કિશાન છે

  સ્વયં અહિં પ્રભુ અવતરે
  ધન્ય  ધરતી પાવન છે

 શૂરવીરને સંતો જ્યાં પાકે
 લીલોતરી જ્યાં સાવન છે

 મારી કલમ થાકી રહે લખી
મારો પ્યારો  દેશ મહાન છે
 

મેવાડા ભાનુ " શ્વેત"

No comments:

Post a Comment