🌹દોસ્તીનું કંઈક કરો તમે🌹
આ યાદનું કંઈક કરો તમે,
મુલાકાતનું કંઈક કરો તમે,.
ત્યારે બીમારી નહિ ટકે ,
મારા રદયનું કંઇક કરો તમે,.
હદયના ઘા તો સહી લઇશું ,
આંખના અશ્રુઓનું કંઈક કરો તમે.
અમારી જિંદગી એકલા ગુજારીશું લઈશું,
તમારી જિંદગીનું કંઈક કરો તમે.
શ્વેત " સમો યાર નહિ મળે તમને.,
થાય તો દોસ્તી નું કંઈક કરો તમે .
શ્વેત " મેવાડા ભાનુ
No comments:
Post a Comment