Thursday, October 20, 2016

શરમાણી હતી

અમારી ગઝલ તમને ગમી હતી
પાંપણ તમારી હા મા નમી હતી

ક્યાં કરુ છું અજાણી ની વાતો,
બાળપણમાં  ભેળી રમી હતી .

મીઠા મધે નજર શરમાવી હતી
બે અધરોની મીઠાશ ભળી હતી.

પાણી પાણી તરબોળ થઈ હતી
પ્રથમ વરસાદે ભીંજાણી હતી

જ્યારે નજરોથી નજર મળી  હતી
"શ્વેત '" સાચે જ એ શરમાણી હતી

શ્વેત " મેવાડા ભાનુ

No comments:

Post a Comment