જ્યાં સુધી મારૂ હ્રદય ધબકશે
હરેક ધબકારે નામ તમારું રહેશે
: આ મારી ગઝલ છેલ્લી છે !
લખી શકું હવે આંસુઓ નથી રહ્યા !!!
: અંત સુધી તમે મને ન જાણી શકયા ,,,,
અમારું લોઈ ઘટતું ,તમે મહેંદી મૂકતા હતા ,,,
: પ્રેમથી મૃત્યુ સુધીની ગઝલ લખી,,,
તમે ન ક્યારે અમારી ખબર લીધી
: ઘણા ઘાવ અહીં લખતો નથી
નિર્દોષ કાગળને દુઃખ દેતો નથી
No comments:
Post a Comment