મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
" મા " એટલે " મા"
મારા કપાળે હાથ દેશે તો એ જાણી જશે માટે, બસ હવે તો ઊતરી ગયો છે તાવ એમ કહીને જ્યારે હું ઓઢીને સૂઈ ગયો ત્યારે મારા ખુલ્લા રહી ગયેલા પગે મારો પોલ ખુલ્લો કરી દીધો !!!
શ્વેત " મેવાડા ભાનુ
07-08-2016
No comments:
Post a Comment