Wednesday, December 18, 2024

પ્રેમનો
સંગાથ ક્યારેય જિંદગી સુધીનો
નથી હોતો
અધવચ્ચે મૂકી 
પછી રસ્તો ફંટાય છે
પછી રહી જાય છે
ફકત
પગલાઓ રૂપી યાદો.


અંશ

No comments:

Post a Comment