મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે ?
હોમ
વાર્તા
ગીત
કવિતા
બાળગીત
શેર- શાયરી
ગઝલ
હાઈકુ
લેખ
અછાંદસ કવિતા
સફળતા
સ્ટાફ મિત્રોની કવિતા
મારા વિચારો
હાસ્ય કવિતા
બાળવાર્તા
માઈક્રો સ્ટોરી
તને યાદ છે ?
મારી યુટ્યુબ ચેનલ
મમ્મી ,પપ્પા અને હું અછાંદશ
Sunday, December 15, 2024
એક સ્વપ્ન
એક સ્વપ્ન આવ્યું,
તું સાવ નજીક હતી.
સાવ સામે
ક્યારેક ક્યારેક નજર મળતી
તારો ચહેરો મે ઉદાસ જોયો
કારણ ખબર નથી
મોકો ના મળ્યો વાત કરવાનો
પણ
તારી આંખો જોઈ મે
પેલા જેવી દગાબાજ ન હતી!
ભિન્ન હતી.
સાવ નજીક હતા આપણે
છતાં
દૂર
દૂર
ઘણા દૂર
ભવો ભવના દૂર
મજબૂર
=== અંશ ખીમતવી
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment